Coronavirus / સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, પ્રાઈવેટ લૅબ હોય કે ખાનગી સમગ્ર દેશમાં કોરોના ટેસ્ટ મફતમાં કરો

coronavirus testing to be free in entire country says supreme court

કોરોના વાયરસની તપાસને લઇને ખાનગી લેબ દ્વારા લેવામા આવતા 4500 રૂપિયાને લઇને સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. આ અંગે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા હતા કે, સમગ્ર દેશમાં કોરોના વાયરસની તપાસ ફ્રીમાં કરવામાં આવે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ