સંશોધન / કોરોનાના લક્ષણ દેખાય તો આટલા દિવસ પછી કરાવવો જોઈએ ટેસ્ટ, નહીંતર મળી શકે છે ખોટું પરિણામ

coronavirus testing should be performed after 3 days of symptoms

જો કોઈ વ્યક્તિ કોવિડ 19થી સંક્રમિત છે અને પ્રારંભિક તબક્કે તેની તપાસ કરવામાં આવે છે, તો તેનું રિઝલ્ટ નેગેટિવ આવી શકે છે. જ્યારે વાસ્તવિકતામાં તે આ રોગની ચપેટમાં આવી ગયો હોય એમ બની શકે છે. એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે લક્ષણો દેખાય તે પછી ત્રણ દિવસ પછી વાયરસનું ટેસ્ટિંગ કરવું વધુ સારું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ