કમાલ / કોરોના ટેસ્ટિંગ મામલે ICMRનો નવો રેકોર્ડ, એક દિવસમાં કર્યા આટલા ટેસ્ટ

coronavirus testing in india icmr corona antigen test

દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી રોજ લગભગ 50 હજારની આસપાસ નવા કેસ આવી રહ્યા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં 5 લાખથી પણ વધારે કોરોના ટેસ્ટ કરાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ