તૈયારીઓ / દેશના આ પ્રખ્યાત ધાર્મિક સ્થળ પર આ કારણોસર ઘોડા અને તેમના ચાલકના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા

Coronavirus test of 50 horses and 50 drivers in katra

આઠ જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાની જાહેરાતથી માતા વૈષ્ણો દેવીની યાત્રાની શરુ કરવાના મુદ્દાએ જોર પકડ્યું છે. આ માટે શ્રાઈન બોર્ડે અંદરખાને તૈયારીઓ કરવાનું શરૂ કરી દીધું છે. આ અંતર્ગત દર્શની દ્યોઢી સહિત બાણ ગંગા ક્ષેત્રમાં ચેતક ભવનમાં તબીબી શિબિર શરૂ કરવામાં આવી છે. તેમાં સોમવારે 50 ઘોડાઓ અને તેમના ડ્રાઇવરોના કોરોના નમૂના લેવામાં આવ્યા હતા. જેથી પછીથી કોઈ ભય ન રહે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ