દાવો / હવે ફક્ત આટલી મિનિટમાં આવશે કોરોના ટેસ્ટનો રિપોર્ટ, કંપનીએ કર્યો કિટ અંગે દાવો

Coronavirus Test Kit Scotland Health Service Signed A Deal For Equipment Allowing Covid 19 Tests

દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર સતત વધ્યો છે. અત્યાર સુધી તેનાથી 2 કરોડ 40 લાખની આસપાસ લોકો સંક્રમિત થયા છે. દુનિયાભરમાં વાયરસના કારણે 8 લાખ 21 હજાર લોકોના મોત થયા છે. અમેરિકામાં પહેલાની સરખામણીએ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમયે સ્કોટલેન્ડે એક ટેસ્ટિંગ કિટ તૈયાર કરીને દાવો કર્યો છે કે 12 મિનિટમાં જ કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ