સફળતા / સારા સમાચાર : માત્ર 20 મિનિટની આ ટેક્નિકથી આ રીતે કોરોના પર કાબૂ મેળવી શકાશે, જાણો ક્યારથી બજારમાં મુકાશે

coronavirus test in 20 minutes only by new blood sample plasma therapy may help to prevent covid-19

કોરોનાને ફેલાતો અટકાવવા માટે તમામ વૈજ્ઞાનિકો તેના ટેસ્ટિંગ પર ભાર મુકી ચૂક્યા છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આરટી પીસીઆર ટેસ્ટનો ઉપયોગ થઈ રહ્યો છે જેમાં ખૂબ સમય લાગે છે. એટલા માટે ઓસ્ટ્રેલિયાના સંશોધનકર્તાઓએ માત્ર 20 મિનિટમાં કોરોનાની તપાસ થાય તેવી ટેક્નિક વિક્સાવી છે. જેમાં બ્લડના માધ્યમથી તપાસ થઈ શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ