Coronavirus / સોફ્ટવેર કંપની TCSએ આપ્યા સમાચાર: કર્મચારીઓને છુટા તો નહીં કરે પણ પગાર...

Coronavirus: TCS not to lay off employees; freezes salary hikes

ભારતની મોટી સોફ્ટવેર કંપની TCS ટાટા કન્સલ્ટન્સીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ કોરોના સંકટના આ સમયગાળામાં તેમના તોતિંગ 4.5 લાખ કર્મચારીઓના સ્ટાફને છુટા નહીં કરે. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમણે જે 40000 નવા કર્મચારીઓને નોકરીનું કમિટમેન્ટ આપી દીધું છે તેમને પણ તેઓ નોકરીએ રાખી જ લેશે. જો કે તેમણે જણાવ્યું કે આ વર્ષે તેઓ કર્મચારીઓના પગારમાં વધારો નહીં કરે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ