કોરોના વાયરસ / તાઈવાને સાબિત કરી દીધું કે દેશનું સંચાલન કરનાર વ્યક્તિ યોગ્ય હોય તો મહામારી પણ કંઈ ન ઉખાડી શકે

coronavirus taiwan weapon epidemiologist vice president

કોરોના વાયરસની સામે આખી દુનિયામાં લડાઈ ચાલી રહી છે ત્યારે કોરોનાને હરાવવામાં તાઈવાનના વખાણ થઈ રહ્યા છે. નાનો દેશ છે અને ચીનની ખૂબ જ પાસે છે. અહીં કોરોના ફેલાવવાનો ખતરો પણ વધારે હતો, પરંતુ પોતાના અલગ પ્રયાસથી તાઈવાન તેને રોકવામાં સફળ રહ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ