Coronavirus / કોરોના વાયરસને લઈને ચીનથી આવ્યાં અત્યાર સુધીના સૌથી ચોંકાવનારા સમાચાર, સાજા થયેલા દર્દી સાથે થયું ભયાનક

Coronavirus symptoms rediscovered in recovered patients one case dies in wuhan

ચીનની મીડિયાના અહેવાલો પ્રમાણે ચીનની એક હોસ્પિટલમાં કોરોનાવાયરસથી સાજા થઇ ચુકેલા એક દર્દીનું 5 દિવસ બાદ નિધન થઇ ગયું. આ સમાચારથી હોબાળો મચી ગયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ