Ek Vaat Kau / ગરમીમાં કોરોના ખતમ થઇ જશે? કોરોના વાયરસ વિશેની સૌથી સચોટ અને સરળ સમજણ

કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં કહેર મચાવી રહ્યો છે ત્યારે તેના ડામવા માટે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની વાતો વહેતી થઇ છે કે ગરમીમાં કોરોના ખતમ થઇ જશે, ત્યારે શું આ વાતો સાચી છે? ત્યારે કોરોના વાયરસ વિશેની સૌથી સચોટ અને સરળ માહિતી આ વીડિયોમાં મેળવો. જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ