સંકટ / ઈટાલીમાં કોરોનાની બીજી લહેર પહેલા કરતા પણ ખતરનાક, એક દિવસના મોતનો આંકડો ચોંકાવનારો

Coronavirus swamps up Italy in second wave with record 994 deaths in 24 hours

દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો ૬.૪૮ કરોડને પાર થઇ ગયો છે. ૪,૫૩,૦૦,૦૦૦થી વધુ લોકો રિકવર થઇ ચૂક્યા છે. અત્યાર સુધી ૧૫,૧૧,૦૦૦થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ