કોરોના સંકટ / સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો ભય, 4 કેસ પોઝિટિવ આવતા તંત્ર આવ્યું હરકતમાં

coronavirus surendranagar positive case gujarat lockdown

ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના અત્યાર સુધી જે જિલ્લાઓ કોરોનાથી મુક્ત  હતા તેમાં પણ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો હવે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધી રહી છે ત્યારે વધુ 4 પોઝિટિવ કેસો નોંધાયા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ