Coronavirus / શાકભાજી ખરીદતી વખતે તમે પણ આ ભૂલ ન કરી બેસતા, સુરતની 2 મહિલા કોરોના પોઝિટિવ

coronavirus surat Vegetable Market 2 Women Corona Positive

કોરોના વાયરસે રાજ્યમાં ભરડો લીધો છે. જો કે, સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે, આ સાથે જ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચૂસ્ત પાલન કરવાની પણ વારંવાર અપીલ કરી છે તેમ છતાં કેટલાક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું નથી ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું યોગ્ય પાલન નહીં કરનારા લોકો માટે લાલબત્તી સમાન ઘટના સુરતમાં બની હતી. 2 મહિલાને શાકભાજીવાળાથી કોરોનાનો ચેપ લાગ્યો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ