કોરોના સંકટ / સુરતમાં કોરોના સામેની તમામ કાર્યવાહી નિષ્ફળ છતાં આ મામલે મુંબઇથી નીકળ્યું આગળ

coronavirus surat testing mumbai gujarat

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના સુરતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં હવે કોરોના વોરિયર્સ ઝપેટમાં આવ્યાં છે. તો બીજી તરફ કોરોના બેકાબુ જોવા મળતા શહેરમાં ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. કોરોના ટેસ્ટ મામલે હવે મુંબઇને પાછળ છોડી સુરત આગળ નીકળ્યું છે. એક જ દિવસમાં શહેરમાં કોરોનાના 17,038 ટેસ્ટ થયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ