coronavirus / લોકડાઉનની વચ્ચે સુરતમાં ગર્ભવતી મહિલા ચાલતી જતી હતી ત્યારે PI એ જે કર્યું જાણી તમે પણ કહેશો વાહ

Coronavirus surat pregnant women police Inspitctor help

દેશભર સહિત રાજ્યમાં જ્યાં કોરોના વાયરસનો હાહાકર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના સામેની જંગમાં વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મીઓ દ્વારા પોતાની ચિંતા કર્યા વગર સેવા આપવાનું કાર્ય કરી રહ્યાં છે. જેમાં સૌથી વધુ અગ્રેસર પોલીસકર્મીઓ, ડૉકટર્સ-નર્સીંગ સ્ટાફ, મીડિયા સહિતના લોકો એકરીતે લોકોને બચાવવા માટે પોતાની ચિંતા કર્યા વગર કામ કરી રહ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ