કોરોના સંકટ / સુરતમાં કોરોના વૉરિયર્સ આવી રહ્યાં છે ઝપેટમાં, 46 નર્સ, 4 PI સહિત 13 પોલીસ જવાનો સંક્રમિત

Coronavirus surat positive nurse police officer

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં હાલ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે શહેરમાં કોરોના વૉરિયર્સ પણ કોરોનાની ઝપેટમાં જોવા મળી રહ્યાં છે. શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલની 42 નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બીજી તરફ પોલીસ અધિકારી અને કર્મચારીઓ પણ સંક્રમિત જોવા મળ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ