કોરોના સંકટ / સુરતમાં કોરોનાનો વિસ્ફોટ, આજે 137 કેસ વધતાં પોઝિટિવનો આંક કુલ 8200ને પાર

coronavirus surat positive case gujarat

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધારે કેસો હાલ અમદાવાદ અને સુરતમાં જોવા મળી રહ્યાં છે. સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. આજરોજ સુરત શહેરમાં બપોર સુધીમાં 137 કેસો સામે આવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ