Coronavirus / સુરતમાં સરકારી સહાયની કીટ આપવા અધિકારીઓ ન પહોંચતા લોકોમાં ભભૂક્યો રોષ

coronavirus surat nagarpalika government kit people

કોરોના વાયરસને લઇને રાજ્ય સરકાર દ્વારા પ્રજાના હિતને લઇને સહાયની જાહેરાત કરવામાં આવી રહી છે. આ સાથે લોકડાઉનના પગલે સરકાર દ્વારા સહાયની કીટ પણ આપવામાં આવી રહી છે ત્યારે સુરતના પાંડેસરામાં લોકોએ પડાપડી કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ