લોલમલોલ / સરકારે શ્રમિકોને ટિકિટના પૈસા તો ના આપ્યા પણ, સુરતમાં ભાજપના નેતાનો ભાઈ કરી રહ્યો છે ટિકિટની કાળાબજારી

coronavirus surat migrant workers tickets viral video

કોરોના સંકટ અને લોકડાઉનના કારણે શ્રમિકોની  સ્થિતિ દયનિય થઈ છે. સુરતમાં ફસાયેલા બિનગુજરાતી શ્રમિકોને ટ્રેન મારફતે વતનમાં મોકલવામાં આવી રહ્યા છે. જેનું ભાડુ 600થી 700 રૂપિયા જેટલું નક્કી કરવામાં આવ્યું છે. પણ સુરતમાં આજે એવી ઘટના બની જેમાં શ્રમિકો પાસેથી 700ના સ્થાને 2 હજાર અને 1 હજાર રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા જેમાં એક ભાજપના નેતા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ