સાવચેતી / કોરોના અંગે જાગૃતિ લાવવા સુરત મનપાએ કરી એવી પહેલ કે લોકોએ કરી પસંદ

Coronavirus surat mahanagar palika people gujarat

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના સુરત શહેરની મનપા દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેને શહેરની જનતાએ આવકારી છે. મનપા દ્વારા સૌથી વધુ સંક્રમિત ઝોનમાં બોર્ડ લગાવામાં આવ્યાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ