Coronavirus / સુરતીલાલાની કમાલને સલામ, માત્ર 7 દિવસમાં તૈયાર કર્યું દેશનું સૌથી સસ્તું વેન્ટિલેટર

coronavirus surat gujarat Inexpensive ventilator

રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે, આગામી સમયમાં મેડિકલ એસેસરિઝની તાતી જરૂર પડવાની છે. ખાસ કરીને કરીને વેન્ટીલેટરની. તેવામાં રાજકોટની કંપનીના એક લાખ રૂપિયા વાળા વેન્ટીલેટર બાદ સુરતની એક કંપનીએ મોટી સિદ્ધિ હાસલ કરતા માત્ર 35 હજાર રૂપિયામાં વેન્ટીલેટર તૈયાર કર્યું છે. જે ગુજરાત માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. ત્યારે કેવું છે આ વેન્ટિલેટર, કેવી રીતે કામ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ