Coronavirus / લોકડાઉનના દિવસથી સુરતમાં ધમધમતી APMC માર્કેટ જોવા મળી ખાલીખમ

coronavirus surat apmc people lockdown

ગુજરાતમાં કોરોનાના પગલે જાહેર કરવામાં આવેલા લોકડાઉનની વચ્ચે પણ ગતરોજ સુધી સુરત ખાતે APMC માર્કેટ ધમધમતું જોવા મળી રહ્યું હતું. જો કે ગઇકાલે મળેલી બેઠકમાં અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાની જાહેરાત બાદ આજથી ખાલીખમ જોવા મળ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ