ચિંતાજનક / કોરોનાના 5 અથવા વધારે લક્ષણવાળા દર્દીઓને ‘લોન્ગ કોવિડ’નો ખતરો વધારે, જાણો શું છે આ સંકટ

 coronavirus study says people with five or more symptoms are at a higher risk for developing long covid says study

સામાન્ય રીતે જરુરી નથી કે કોરોનાથી પીડિત 2 વ્યક્તિઓમાં સમાન લક્ષણો હોય. તેમનામાં જોવા મળતા લક્ષણો કોરોના સંક્રમણની ગંભીરતાને નિર્ઘારિત કરી શકે છે. તેમના જોવા મળતું ગંભીર સંક્રમણ લોન્ગ કોવિડનો ખતરો વધારે છે. એનો મતલબ એ છે કે જે લોકો કોરોનામાંથી સાજા થયા છે . તેમનામાં અઠવાડિયા અથવા મહિના સુધી લક્ષણો જોવા મળી શકે છે. ખાસ કરીને કોરોનાના ઉચ્ચ જોખમી વર્ગ જેવા કે વૃદ્ધ, વધારે વજન વાળા. અસ્થમાના દર્દીઓમાં લોન્ડ કોવિડનો ખતરો વધારે છે. આ ઉપરાંત એ લોકો જેમને એક અઠવાડિયામાં કોવિડ 19ના પાંચથી વધારે લક્ષણો છે તેમને પણ આનો સૌથી વધારે ખતરો છે. કિંગ્સ કોલેજ લંડનમાં થયેલા એક અધ્યયનમાં આ દાવો કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ