ખાસ વાંચો / ગુજરાતમાં 12 મે સુધી 36 શહેરોમાં આ નવા કડક નિયમો લાગુ, જાણો વિસ્તારથી

coronavirus Strict rules apply in 36 cities of Gujarat

ગુજરાતમાં કોરોનાની વણસેલી સ્થિતિને કાબૂમાં લેવા રાજ્ય સરકાર દ્વારા 12 મે સુધી કડક પ્રતિબંધ લંબાવવામાં આવ્યા છે. તો વધુ 7 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ