ખુલાસો / મહામારીને કારણે ધો. 10-12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની વાતો ઉડી તો શિક્ષણમંત્રીએ કરી સ્પષ્ટતા

coronavirus std 10-12 mass pramotion fake news

કોરોના મહામારીને કારણે માર્ચ 2020થી શાળા-કોલેજો બંધ છે. એવામાં કોરોનાના કેસ ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે અને કોરોનાની મહામારીનું કોઈ મારણ નથી મળ્યું ત્યારે હવે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે તેવી અફવાઓ જોર પકડ્યુ છે. ત્યારે હવે આ અંગે શિક્ષણમંત્રીએ ખુલાસો કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ