સંશોધન / માણસો અને પ્રાણીઓમાં કોરોના સંક્રમણની સરખામણી કરાતા આવી ચોંકાવનારી હકીકત સામે

Coronavirus spreads fairly easily in humans compared to animals

કોરોના વાયરસ જાનવરની સરખામણીમાં માણસોને ઝડપથી જકડી લે છે. આ દાવો ઓસ્ટ્રેલિયન વિજ્ઞાનીએ પોતાના રિસર્ચમાં કર્યો છે. ફ્લિંડર્સ યુનિવ‌િર્સટીના સંશોધકોના જણાવ્યા મુજબ સંક્રમણને સમજવા માટે અભ્યાસ કરાયો, જેમાં જાણવા મળ્યું કે કોરોના વાઇરસનું સ્પાઇક પ્રોટીન માણસોમાં મળી આવતા રિસેપ્ટર ACE-2થી મળીને વધુ ઝડપથી કોશિકાઓને સંક્રમિત કરે છે. પેંગોલિન અને ચામાચીડિયાની સરખામણીમાં કોરોના માણસની કોશિકાઓમાં ઝડપથી પ્રવેશ કરવામાં સફળ રહે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ