સંશોધન / ગળા અને ફેફસાની સરખામણીએ આ રીતે વધારે ઝડપથી ફેલાય છે કોરોના

Coronavirus Spread Very Fast In Nose In Comparison With Lungs, Covid 19 Latest Research Says To Use Face

કોરોના વાયરસનો કહેર દેશભરમાં સતત વધી રહ્યો છે. આ માટે દેશમાં અનેક રિસર્ચ પણ થઈ રહ્યા છે. એક નવા રિસર્ચમાં ખુલાસો થયો છે કે ગળા અને ફેફસાની સરખામણીમાં નાકની કોશિકાઓની મદદથી કોરોના ઝડપથી ફેલાય છે. અહીં તે ફક્ત 4 દિવસમાં પોતાની પ્રજાતિને 1 કરોડ સુધીની વધારી લે છે. જે ખરેખર ચિંતાજનક સ્થિતિ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ