રાજકોટ / પ્રાથમિક શાળાઓ શરૂ થવા મુદ્દે શિક્ષણમંત્રીના મોટા સંકેત, કહ્યું- દિવાળી પછી...

coronavirus situation schools will not reopen after diwali says bhupendrasinh chudasama

રાજ્યમાં કોરોના મહામારીના ભરડો વધી રહ્યો છે. મોટા ભાગના કેસ રાજ્યના વિવિધ મહાનગરોમાંથી આવી રહ્યા છે જો કે, રિકવરી રેટ સારો હોવાથી ચિંતામાં ઘટાડો થયો છે. પરંતુ રાજ્યમાં હજી શૈક્ષણિક સંકુલો ફરી ધબકતા થયાં નથી ત્યારે આજરોજ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ શરૂ થવાના સંદર્ભમાં લઇને સંકેત આપ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ