અમદાવાદ / શ્રમિકો પાસેથી ટ્રેનની ટિકિટના નામે પૈસા પડાવવાના મામલે ભાજપના કાર્યકરની સંડોવણી

coronavirus shramik train ahmedabd bjp worker

દેશભરમાં કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાને લઇને હાલમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે દેશમાં લાગુ કરાયેલ લોકડાઉન 4માં સરકાર દ્વારા પ્રજાલક્ષી છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા શ્રમિકોને લઇને  શ્રમિક સ્પેશિયલ શ્રમિક ટ્રેન દોડાવામાં આવી રહી છે. જો કે વતન જઇ રહેલા શ્રમિકો પાસેથી અમદાવાદ શહેરમાં રૂપિયા પડાવવામાં ભાજપના કાર્યકરોની સંડોવણી સામે આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ