Coronavirus / દવા મળતા જ સ્વાર્થી ટ્રમ્પને મિત્રતા યાદ આવી, ટ્વીટ કરી કહ્યું ભારતની મદદ ક્યારેય નહીં ભૂલી શકીએ

coronavirus shashi tharoor questions donald trump on hydroxychloroquine covid vaccine

કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનના સપ્લાય પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનો આભાર માન્યો છે. કહ્યું કે મુશ્કેલ સમયે મિત્રના સહકારની જરુર પડે છે. દવાના નિર્ણય માટે હું ભારતનો આભારી છું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ