શૅર બજાર / 5 દિવસમાં 5 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ, અચાનક આ શું થયું?

coronavirus share market sensex nifty bse nse disappointing gdp data

ગત 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થયા બાદ એ દિવસે ભારતીય શૅર બજારમાં 10 વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, ત્યારબાદ શૅર બજારમાં રિકવરી પણ આવી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી એકવાર ફરી ઘટાડાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. આ કારણે રોકાણકારોને 5.51 લાખ કરોડનું નુકશાન થઇ ગયું છે.

બ્રેકિંગ ન્યૂઝ