Coronavirus / કોરોના સંકટમાં અર્થવ્યવસ્થાને બચાવવા RBIએ આ ત્રણ સંસ્થાઓને આપી 50000 કરોડની મદદ

coronavirus shaktikantadas rbi governor lockdown indian

કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે બીજી વખત છે જ્યારે RBI એ અર્થતંત્રને ફાયદો પહોંચાડવા માટે કોઇ મહત્વનો નિર્ણય લીધો હોય. ઉલ્લેખનીય છે કે RBI એ આજે રેપોરેટમાં 0.25 પોઇન્ટનો ઘટાડો કર્યો છે. પરંતુ CRC અને રેપોરેટમાં કોઇ ઘટાડો કરાયો નથી. આ અગાઉ 27 માર્ચના રોજ મોનેટરી પોલીસી રિવ્યુમાં રેપોરેટમાં 0.75 પોઇન્ટની ઘટાડો કર્યો હતો. આ સાથે જ નાબાર્ડ, સિડબી અને નેશનલ હાઉસિંગ બોર્ડ (NHB)ને 50 હજાર કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. રાજ્યોની WMC રકમ 60 ટકા વધારી દીધી છે. આ વધારેલ રકમ 30 સપ્ટેમ્બર સુધી રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ