સંકટ / શું કોરોનાની બીજી લહેર આવી રહી છે? અહીં ફરી દેખા દીધી, જાણો વિશેષજ્ઞો શું કહે છે

coronavirus second wave possible in countries experts warns

દુનિયામાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લેતો ત્યાં વિશેષજ્ઞોના જણાવ્યાનુંસાર કેટલાય દેશોમાં કોરોનાની બીજી લહેર શરુ થઈ ગઈ છે. કેટલાક દેશોમાં તેના મજબૂત પુરાવા મળ્યા છે. જેને લઈને વિશેષજ્ઞોમાં ચિંતા વધી છે. તેમજ પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે તેને કાબુ કરવાના. જ્યારે ભારતમાં હજું સુધી પીક પોઈન્ટ પણ નથી આવ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ