દાવો / રિસર્ચ માટે બીજી વાર કોરોનાગ્રસ્ત થયેલા વૈજ્ઞાનિકે કહ્યું કે, હર્ડ ઈમ્યૂનિટીથી મહામારીને હરાવવાની આશા બેકાર

coronavirus scientist who infected himself second time says herd immunity hopes futile

વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી સંક્રમતિ દર્દીઓના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસ પર પ્રયોગ કરી રહેવા વૈજ્ઞાનિકે પોતાને બીજીવાર કોરોના સંક્રમિત કરી દીધો છે. પોતાની બીજી વાર કોરોના ગ્રસ્ત કરનારા વૈજ્ઞાનિકે કહ્યું કે તેમણે ઈમ્યુનિટીને વધારે સારી રીતે સમજવા માટે આમ કર્યુ. 69 વર્ષીય ડૉક્ટર એલેક્જેન્ડ શિપરે કહ્યું કે કોરોનાથી બનનારી એન્ટી બોર્ડીઝના વલણ, મજબૂતી અને શરીરમાં હાજર રહેતા સમયે રિવ્યું કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ જોયું કે એન્ટી બોડીઝ ઝડપથી ઓછી થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ