બોલિવૂડ / કોરોનાનો ડરઃ લંડનથી મુંબઈ પરત ફરી આ દિગ્ગજ અભિનેત્રી, પૂરાઈ ગઈ ઘરમાં

Coronavirus scare, Sonam Kapoor & Anand Ahuja return to India

કોરોના વાયરસના ડરથી જ્યાં મોટાભાગના લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે ત્યારે બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી સોનમ કપૂર લંડનથી ભારત પાછી આવી ગઈ છે. સોનમની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ફોટોમાં સોનમે માસ્ક પહેરેલો છે અને તેનું બેકગ્રાઉન્ડ જોઈને લાગી રહ્યું છે કે, તે કદાચ ફ્લાઈટમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ