મોટા સમાચાર / આ દેશે લોકોને કોરોનાની રસી આપવાનું શરુ કરી દીધુ, 26 વૈજ્ઞાનિકોએ કહ્યું કે...

coronavirus russia starts vaccinating volunteers as scientists question early stage trial data

દુનિયામાં પહેલી રસી બનાવવાનો દાવો કર્યા બાદ રશિયા કેટલાય દેશના નિશાના પર હતુ. રશિયાએ પોતાની રસી સ્પુતનિક વીના શરુઆતના પરિણામો જાહેર કર્યા વગર જ રસી લોન્ચ કરી દીધી હતી. જે બાદથી સવાલ ઉઠી રહ્યા હતા. આ તમામ આરોપોની વચ્ચે રશિયા મોસ્કોમાં પોતાના વોલેન્ટિયર્સે રસી આપવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. મોસ્કોની સરકારી વેબસાઈટનું કહેવું છે કે રાજધાનીના લગભગ 40 હજાર લોકોને રસી આપવામાં આવશે. આ રસીના 2 ડોઝ 21 દિવસના અંતર પર આપવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ