મહામારી / ...તો કોરોનાની રસીને ઓગસ્ટ મહિનામાં જ મળી શકે મંજૂરી, અમેરિકા નહીં પરંતુ આ દેશે આપ્યા ખુશખબર

coronavirus russia mass vaccination campaign

વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે અને મોટાભાગના દેશમાં વેક્સિન બનાવવાની હોડ જામી છે. તેવામાં રશિયાએ જાહેરાત કરી છે કે ઓગસ્ટ મહિનામાં વેક્સિનને મંજૂરી આપી દેશે અને બે મહિનામાં કોરોનાની વેક્સિન પણ માર્કેટમાં આવી જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ