જડબાતોડ જવાબ / રુસે કોરાનાની રસી પર ઉઠાવેલા WHOના સવાલોનો જવાબ આપતા કહ્યું કે, સ્પર્ધકોથી ન ડરો...

coronavirus russia calls international and who concern over vaccine groundless

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગુરુવારે એક વાર ફરિ રુસની કોરોના રસીને લઈને ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. WHOએ સ્પષ્ટ કહ્યું કે રુસે જે રસીને મંજૂરી આપી છે. તે એ 9 રસીમાં સમાવિષ્ટ નથી. જેને ફાઈનલ ટેસ્ટિંગની મંજૂરી આપવામાં આવી છે. તેના પર પલટ વાર કરતા રુસે કહ્યું કે એવું લાગે છે કે જાણે અમારા વિદેશી સાથી મિત્રો રુસની સફળતાથી સ્પર્ધામાં આગળ નીકળી જવાની વાતથી ગભરાઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ