કોરોના સંકટ / BHUના સંશોધનમાં વધુ એક ખુલાસો, આ લોકોમાં ઝડપથી બને છે એન્ટીબોડી, ખતરો પણ વધુ

coronavirus research in bhu about corona fighting antibodies

હાલમાં BHUના સંશોધનમાં કોરોનાને લઈને એક વધુ ખુલાસો કરાયો છે. તેમાં કહેવાયું છે કે શારીરિક શ્રમ કરનારા શ્રમિકોના શરીરમાં એન્ટિબોડીનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. જ્યારે ઓફિસમાં કામ કરનારા 6-8 ટકા લોકોમાં કોરોનાના એન્ટીબોડી જોવા મળે છે. તો સડક પર મહેનત મજૂરી કરનારાઓમાં 24 ટકા જેટલી એન્ટીબોડી જોવા મળી રહી છે. એટલે કે આ પ્રમાણ લગભગ 3 ગણું વધુ છે.

બ્રેકિંગ ન્યૂઝ