જામનગરની જીજી હોસ્પિટલમાં 13માંથી 1 દર્દીનો કેસ પોઝિટીવ આવ્યો | coronavirus reported positive at GG Hospital in Jamnagar

રાજકોટ / જામનગરની જીજી હોસ્પિટલમાં 13માંથી 1 દર્દીનો કેસ પોઝિટીવ આવ્યો

ગુજરાતમાં કોરોનો પોઝિટિવનો આંકડો 44 પર પહોંચ્યો. રાજકોટમાં વધુ એક શંકાસ્પદ દર્દીનો કોરોના રિપોર્ઠ પોઝિટિવ આવતા ગુજરાતમાં કોરોનાના 44 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરનાને કારણે 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. લોકડાઉન છતાં વધી રહ્યા છે કેસ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ