કોરોના સંકટ / કોરોનાને લઇને ભારતનો એવો પહેલો કેસ જે અમદાવાદમાંથી આવ્યો સામે, જાણી ચોંકી જશો તમે

coronavirus repeat indian first case in ahmedabad

ભારત સહિત ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના અમદાવાદમાંથી દેશનો પહેલો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાને એક વાર કોરોના થયો હતો, ત્યારબાદ સારવાર લીધી અને ફરીથી અંદાજે 124 દિવસ બાદ ફરી કોરોના પોઝિટિવ આવતાં ગુજરાત સહિત દેશના નિષ્ણાંતોમાં ચિંતાનો વિષય બન્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ