આડઅસરો / કોરોનાની સાઈડ ઇફેક્ટ્સઃ વાયરસમાંથી બહાર આવ્યા બાદ શરીરમાં મહિનાઓ સુધી રહે છે આવી તકલીફ

Coronavirus recovered patients may have breathing issues for months after recovery

કોરોનાના દર્દીઓને કેટલાય મહિનાઓ સુધી વધુ પડતો થાક અને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. આ એલર્ટ બ્રિટનની સૌથી મોટા સરકારી સ્વાસ્થ્ય એજન્સી નેશનલ હેલ્થ સર્વિસે કોરોના દર્દીઓ માટે જારી કરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ