કોરોના વાયરસ / હાઇડ્રોક્સીક્લોરોક્વીન બાદ આ દવાથી વધી કોરોના વાયરસની સારવારની આશા

Coronavirus rapid recover patients taking gilead drug

કોરોના વાયરસની સટીક દવા શોધવાને લઇને વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો મહેનત કરી રહ્યા છે. હાઈડ્રોક્સીક્લોરોક્વીન બાદ હવે વધુ એક દવાની ચર્ચા થઇ રહી છે. યુનિવર્સિટી ઑફ શિકાગો મેડિસિનના શોધકર્તાઓનું કહેવું છે કે કોવિડ 19ના 125 દર્દિઓને રેમડેસિવીર દવા આપ્યા બાદ તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો જોવા મળ્યો છે. દવાની શરૂઆતની સફળતાને જોતા આની માંગ પણ વધી ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ