સારાં સમાચાર / તમારો સમય ઘરે મસ્ત પસાર થાય તેની માટે દૂરદર્શને અપનાવ્યો જોરદાર આઈડિયા, હવે બહાર નહીં નીકળો

coronavirus ramanand sagar ramayana will telecast on doordarshan prakash javadekar big announcement

કોરોનાને કારણે હાલ સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં લોકો માટે ઘરે સમય પસાર કરવો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે, પરંતુ આ બધાંની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું- દૂરદર્શન પર ફરીવાર રામાનંદ સાગરની સીરિયલ રામાયણનું પ્રસારણ શરૂ કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x