કાર્યાવાહી / કોરોનાને લઇને જો લોકડાઉન દરમિયાન શેરીમાં પણ ક્રિકેટ રમતા જોવા મળ્યાં તો પોલીસ.....

coronavirus rajkot police action palyaing cricket in near house

દેશભર સહિત રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વારંવાર લોકડાઉનની વચ્ચે પ્રજા કોઇ કારણ વગર બહાર નીકળતી હોય છે ત્યારે પોલીસ દ્વારા તેઓનો સમજાવી ઘરે પરત મોકલવામાં આવે છે. તેમ છતાં કેટલીક જગ્યાઓ પર લોકડાઉનના સમયમાં  ઘરઆંગણે ક્રિકેટ રમતા જોવા મળી રહ્યાં છે. જો કે તેઓની સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ