કોરોના સંકટ / ગુજરાતના આ શહેરમાંથી કોરોના વાયરસને લઇને આવ્યાં સારા સમાચાર

coronavirus rajkot patient death good news

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા થોડા દિવસોથી રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસ તેમજ મૃત્યુંદરનો આંકડો સતત વધી રહ્યો હતો. જો કે હવે થોડા દિવસથી રાહત જોવા મળી રહી છે. છેલ્લા 10 દિવસમાં કોરોનાના મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ