Coronavirus / લોકડાઉનને લઇને લોકોમાં જાગૃતિ માટે રાજકોટ પોલીસનો નવત્તર પ્રયોગ, કમિશ્નરે કર્યો આ આદેશ

coronavirus rajkot lockdown police people drone

દેશભરમાં કોરોના વાયરસના કહેરને લઇને લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને ગુજરાતમાં લોકડાઉનનો કડક અમલ કરવા માટે રાજ્ય સરકાર તેમજ પોલીસ દ્વારા કામ વગર બહાર નીકળતાં લોકોને શાંતિપૂર્વક સમજાવામાં આવી રહ્યાં છે. ત્યારે લોકોમાં જાગૃતિ લાવવા માટે રાજકોટ પોલીસે નવત્તર પ્રયોગ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ