કોરોના સંકટ / રાજકોટના ધોરાજીમાં નોંધાયો પ્રથમ કેસ, 700 થી 800 લોકોને કરાયાં ક્વોરન્ટાઇન

coronavirus rajkot dhoraji positive case gujarat lockdown

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ કહેર રાજ્યના બધા જિલ્લા સુધી પહોંચી ગયેલો જોવા મળી રહ્યો છે. રાજ્યના રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોરોનાનો પ્રથમ કેસો નોંધાયો છે. અત્યાર સુધી ધોરાજીમાં કોરોનાને લઇને એકપણ કેસ સામે આવ્યો નહોતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ