કોરોના સંકટ / કોરોનાના મોતના આંકડાને લઈને રાજ્ય સરકાર પર ભાજપના જ સભ્યએ કર્યા ગંભીર આક્ષેપ

coronavirus rajkot death bjp member allegation

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના મહામારીથી થઇ રહેલા દર્દીઓના મૃત્યુઆંકને લઇને રાજ્યમાં વારંવાર સવાલો ઉઠી રહ્યાં છે. રાજ્યમાં અનેક શહેરોનો મૃત્યુઆંક છુપાવવામાં આવી રહ્યો હોવાના તંત્ર પર આક્ષેપ લાગી રહ્યાં છે. થોડા સમય પહેલા સુરત શહેરમાં તંત્ર પર મૃત્યુઆંક છુપાવામાં આવી રહ્યા હોય તેવો આક્ષેપ લાગ્ય બાદ હવે રાજકોટમાં જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય દ્વારા જ શહેરમાં કોરોના મૃત્યુઆંક છુપાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ