કર્તવ્ય પહેલા / લૉકડાઉન વચ્ચે એક મહિલા IASએ જે કર્યું તે જાણી તમે કહેશો 'સલામ છે'

Coronavirus putting duty before herself gvmc commissioner srijana resumes work after giving birth baby

કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઈમાં બહુ એવા હીરો છે જે પરિવાર પહેલા પોતાની ડ્યૂટીને પ્રાથમિકતા આપી રહ્યા છે. એવી જ એક કોરોના વૉરિયર્સ છે ગ્રેટર વિશાખાપટ્ટનમ નગર નિગમ (જીવીએમસી) IAS જી શ્રીજના. તેઓ કોરોના મહામારીના વધતા પ્રકોપ વચ્ચે સાચી રીતે એક ફ્રન્ટલાઈન વૉરિયર બની ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ